દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે
સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા
રિપોર્ટ રસિક વિસાવળીયા
