આટકોટ

જસદણ તાલુકાના સાણથલી ગામે પટેલ સમાજ ની વાડી નજીક જુગાર રમતા 7 લોકોની આટકોટ પોલીસે ધરપકડ કરી

જસદણ તાલુકાના સાણથલી ગામે આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આરોપી- હસમુખ પરબ ધડુક, કુલદીપ મનસુખ સાવલિયા ,જયદીપ વિઠ્ઠલ વેકરીયા, રાજેન્દ્રસિંહ જલુભા સરવૈયા, પ્રકાશ રમેશ ધડુક ,અજય ચંદુ ધડુક, જયસુખ બટુક હરસોરા, સાત લોકોની ધરપકડ કરી રૂપિયા 74,700 નો મુદ્દા માલ જપ્ત કરી આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી

Related posts

આટકોટ પાસે બાઈક બન્યું બે કાબૂ પંદર ફૂટ ઉછળીને દવાખાન ની દીવાલમાં ઘૂસી ગયું ચાલક ને ઈજા પહોંચી

Rajesh Limbasiya

આટકોટ માં વિશ્વ હિન્દુ પરિષદની શાખા નો શુભારંભ થયો.

Rajesh Limbasiya

આટકોટ માં વીજ ટીસી પર વેલ કારણે ત્રણ કલાક સુધી લાઈટો ગુલ થઇ,બાદ વેલ ને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી

Rajesh Limbasiya