જસદણ

જસદણ તાલુકાના બાખલવડ ગામેથી જુગાર રમતા 8 લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી

જસદણ તાલુકાના બાખલવડ ગામથી પોલારપર રોડ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી- રવિ વિનુ ચોવસિયા, આનંદ ભરત મકવાણા, અશ્વિન મોહન બાવળીયા,રમેશ ગોરધન પલાળીયા,રાહુલ વલ્લભ ડાંગર,લાલજી ગોપાલ વાટીયા,લાલજી મનસુખ અંધાણી, વિશાલ સાદુલ રામ,આઠ લોકોની ધરપકડ કરી રૂપિયા 18860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જસદણ પોલીસે આગળની તપાસ છે તે હાથ ધરી છે

Related posts

જસદણ તાલુકાના ખેડૂતો ઓછા વરસાદના કારણે પોતાના બળદોને જસદણ સિટીમાં રખડતી હાલતમાં મૂકી જતા રહે છે

Rajesh Limbasiya

श्री घेला सोमनाथ महादेव आज का श्रृंगार दर्शन जय श्री घेला सोमनाथ महादेव

Rajesh Limbasiya

જસદણ પંથકમાં PGVCL દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

Rajesh Limbasiya