આટકોટ

જસદણ તાલુકાના સાણથલી ગામે પટેલ સમાજ ની વાડી નજીક જુગાર રમતા 7 લોકોની આટકોટ પોલીસે ધરપકડ કરી

જસદણ તાલુકાના સાણથલી ગામે આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આરોપી- હસમુખ પરબ ધડુક, કુલદીપ મનસુખ સાવલિયા ,જયદીપ વિઠ્ઠલ વેકરીયા, રાજેન્દ્રસિંહ જલુભા સરવૈયા, પ્રકાશ રમેશ ધડુક ,અજય ચંદુ ધડુક, જયસુખ બટુક હરસોરા, સાત લોકોની ધરપકડ કરી રૂપિયા 74,700 નો મુદ્દા માલ જપ્ત કરી આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી

Related posts

આટકોટ માં વિશ્વ હિન્દુ પરિષદની શાખા નો શુભારંભ થયો.

Rajesh Limbasiya

આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી ૨ કિલોથી પણ વધુ વજનની ગાંઠ કાઢવામાં આવી…લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત…

Rajesh Limbasiya

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બળધોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 11 ઝડપાયા

Rajesh Limbasiya