જસદણ તાલુકાના આટકોટ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો અને દ્વારા તેનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભાર્થીઓ સાથેનો સંવાદ સાંભળ્યો અને માર્ગદર્શન મેળવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત યાત્રા ભ્રમણ કરી...
