જસદણમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા જસદના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું
જસદણ અને વીંછીયા વિસ્તારમાં પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના ખેતર અને વાડીમાં પથરાયેલો મગફળી નો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત વિછીયા અને જસદણ શહેર અને તાલુકાના...
