આટકોટ જ્સદણ હાઈવે પર ની ટીસી પર વેલ કાઢવાની પીજીસીએલ ને આળસ મરડે તો સારું ક્યારેય કોઈ ધટના બને પછી વેલ કાઢવામાં આવશે તેવું અહી નાં સોસાયટી પાસે આવેલ ટીસી માં વેલ જામી ગય છે ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે ચાર વિજ થાંભલા પર આ વેલ ચોટી ગઈ છે તેને હટાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે
