વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો
ખેત મજૂરી કરતી યુવતીને 4 શખ્સોએ બે વખત ઉપાડી જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું
35 વર્ષીય યુવતીએ ત્રીજી વખત આવવાની ના પાડતા શખ્સોએ યુવતીનો વિડિઓ વાયરલ કર્યો હતો
અગાવ શખ્સોએ યુવતીનો દુષ્કર્મનો વિડિઓ બનાવ્યો હતો,
યુવતીએ વિડિઓ વાયરલ થતાં ભરત ગોબર દેવીપૂજક,તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી,
જસદણ પોલીસે આરોપી ભરત ગોબર નામના વ્યક્તિની ધરપકડ કરી
અન્ય આરોપી ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા,
રિપોર્ટ વિજય ચૌહાણ ,જસદણ
