થોડા દિવસ પહેલા જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારે પશુ માલિક આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી રાજકોટ એલસીબીને બાદમે મળતાની સાથે તપાસ કરતા ત્રણ આરોપીની રાજકોટ એલસીબીએ ધરપકડ કરી રૂપિયા 80,000 નો મુદ્દા માલ તેમજ ફોન સહિત મુદ્દા માલ છે તે જપ્ત કર્યો છે હાલ ત્રણ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે
