આટકોટ

જસદણ તાલુકાના સાણથલી ગામે પટેલ સમાજ ની વાડી નજીક જુગાર રમતા 7 લોકોની આટકોટ પોલીસે ધરપકડ કરી

જસદણ તાલુકાના સાણથલી ગામે આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આરોપી- હસમુખ પરબ ધડુક, કુલદીપ મનસુખ સાવલિયા ,જયદીપ વિઠ્ઠલ વેકરીયા, રાજેન્દ્રસિંહ જલુભા સરવૈયા, પ્રકાશ રમેશ ધડુક ,અજય ચંદુ ધડુક, જયસુખ બટુક હરસોરા, સાત લોકોની ધરપકડ કરી રૂપિયા 74,700 નો મુદ્દા માલ જપ્ત કરી આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી

Related posts

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બળધોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 11 ઝડપાયા

Rajesh Limbasiya

આટકોટ ગોકુલધામ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો

Rajesh Limbasiya

આટકોટ પાસે બાઈક બન્યું બે કાબૂ પંદર ફૂટ ઉછળીને દવાખાન ની દીવાલમાં ઘૂસી ગયું ચાલક ને ઈજા પહોંચી

Rajesh Limbasiya