ભાડલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતાં ખળવાવડીના બસ સ્ટેન્ડ નજીકથી ફોરવીલર alto કાર માંથી 867 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો ત્યારે આરોપી પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણા, કિરણ કલા મકવાણા નામના આરોપીની ધરપકડ કરી રૂપિયા 1,69600 મોબાઈલ સહિત મુદ્દા માલ ની ધરપકડ કરી
રિપોર્ટ રસિક વિસાવળીયા
