રાજકોટ LCB ને બાદમી મળતા તપાસ કરતા જસદણના કોઠી ગામેથી રેણાક મકાનમાંથી વિદેશી દારૂની 104 બોટલ મળી આવી હતી ત્યારે આરોપી જયરાજભાઇ અનકભાઈ ખાતર નામના વ્યક્તિની સામે ગુનો દાખલ કરી રૂપિયા 39,000 નો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી
રીપોર્ટ :-રસિક વિસાવલીયા જસદણ
