વિંછીયા

વીંછીયાના જનડા ગામે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા પુસ્તકાલયના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા,

આજે વિંછીયા તાલુકાના જનડા ગામ ખાતે પુસ્તકાલય ઘરનું ખાતમુહૂર્ત કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામા આવ્યું આ પુસ્તકાલયના નિર્માણ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાંચકોને અનેક પ્રકારના પુસ્તકો આ પુસ્તકાલય થકી વાંચન માટે ઉપલબ્ધ થશે.

Related posts

વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા ગામે અવસાન થતાં તેમના વારસદાર શ્રી ને શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. મારફત લેવાતી અકસ્માત વીમા પોલિસી અન્વયે દસ લાખનો ચેક અર્પણ

Rajesh Limbasiya

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

Rajesh Limbasiya