દૂધનો વ્યવસાય કરનાર વ્યક્તિ એ નોંધાવી ફરિયાદ,
દૂધનો વ્યવસાય કરતા વ્યક્તિને ફોન કરીને દૂધ આપવનું કહી ઘરે બોલાવ્યો હતો,
જૂનો હિસાબ આપવાનું કહી રૂમમાં બેસાડી મહિલાએ કપડાં કાઢી નાખ્યા,
મહિલાએ કપડાં કાઢ્યા બાદ મહિલાનો પતિ આવી ગયો,
કપડાં કાઢ્યા બાદ પતિ પત્નીએ બળાત્કાર ની ફરિયાદ કરવાનું કહી 20 હજાર પડાવ્યાનો આરોપ,
20 હજાર આપ્યા બાદ મહિલાના પતિએ ફરિયાદ પાસે પાછા 4 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ,
ફરિયાદીએ પતિ વલ્લભ જસાણી અને પત્ની ભાવના જસાણી કાવતરું કરી બળાત્કારની ફરિયાદની ધમકી આપતા,
દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિએ જસદણ પોલીસમાં પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી,
