જસદણ તાલુકાના ખેડૂતો ઓછા વરસાદના કારણે પોતાના બળદોને જસદણ સિટીમાં રખડતી હાલતમાં મૂકી જતા રહે છે તે જસદણ જીવદયા પ્રેમીઓ બળદને રખડતા ભટકતી હાલતમાં જોઈ બળદને જસદણ શિવની ડેરીયા મહામૃત્યુંજય આશ્રમે બળદને પહોંચાડી બળદોને બચાવવાનું સર્વશ્રેષ્ઠ ઉમદા કામ કરી રહ્યા છે ટીમ વર્ક જીવદયા પ્રેમી જેરામભાઈ ખોડાણી લાલજીભાઈ દુધરેજીયા યશપાલ દુધરેજીયા ડોક્ટર દિગ્વિજય સિંહ સાનિયા
