જસદણ તાલુકાના બાખલવડ ગામથી પોલારપર રોડ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી- રવિ વિનુ ચોવસિયા, આનંદ ભરત મકવાણા, અશ્વિન મોહન બાવળીયા,રમેશ ગોરધન પલાળીયા,રાહુલ વલ્લભ ડાંગર,લાલજી ગોપાલ વાટીયા,લાલજી મનસુખ અંધાણી, વિશાલ સાદુલ રામ,આઠ લોકોની ધરપકડ કરી રૂપિયા 18860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જસદણ પોલીસે આગળની તપાસ છે તે હાથ ધરી છે
