જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય હોય તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને સમગ્ર સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેજીસ ગાજીપરા તેમજ જસદણ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તે આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા
previous post
