જસદણના મેઘપર ગામ નજીક અકસ્માત સર્જાયો
કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાતા કાર ખેતરમાં ઉતરી ગઈ
કાર વિજપોલ સાથે અથડાતા વીજપોલ પણ તૂટી પડ્યો
બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
રિપોર્ટ રસિક વિશાળિયા જસદણ