જસદણજસદણના મોટાદડવા ગામ ખાતે ખુબ સરસ શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી by Rajesh LimbasiyaNovember 13, 2023November 13, 20230 Share જસદણના મોટાદડવા ગામ ખાતે શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી જેમાં સમય ત્રણ કલાક લાગ્યો હતો રંગોળી કરવામાંસૌપ્રથમ મોટાદડવા ગામની દીકરી એવી પૂજાબેન નિમાવત શિવાજી મહારાજ ની રંગોળી દોરી હતી રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ,