જસદણ શ્રીનાથજી હવેલી ખાતે શ્રી વૈષ્ણવ આચાર્ય 1008 શ્રી પ્રભુજી મહારાજની પધરામણી કરાઈ ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરાયું
શ્રી નાથજી હવેલી જસદણમાં આજરોજ શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પધારેલા તેમના સાનીધ્યમા ભવ્ય સુકામેવા થીં હિંડોળા સણગાર કરવામાં આવેલા તથા દર્શન...
