જસદણ તાલુકાના સાણથલી ગામે પટેલ સમાજ ની વાડી નજીક જુગાર રમતા 7 લોકોની આટકોટ પોલીસે ધરપકડ કરી
જસદણ તાલુકાના સાણથલી ગામે આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આરોપી- હસમુખ પરબ ધડુક, કુલદીપ મનસુખ સાવલિયા ,જયદીપ વિઠ્ઠલ વેકરીયા, રાજેન્દ્રસિંહ જલુભા સરવૈયા,...
