રાજકોટ LCB એ ધોરાજીના ફરેલી તેમજ જેતપુરના જેતલસર ગામમાંથી Bsnl ના ટાવરમાં થયેલ કોપર કેબલ ને ચોરીનો ભેદ ઉકેલાયો બે લોકોની ધરપકડ
ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફરેલી તેમજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે તેસર ગામમાં Bsnl ના ટાવરમાંથી થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો...
