જસદણ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા

જસદણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા હતાં આટકોટ રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજી મંદિરે દર્શન કરી અને સંતો નાં આશીર્વાદ લીધા હતા જેની સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

Rajesh Limbasiya