આટકોટ ખારચીયા પાસે ઈકો કાર પલ્ટી ખાઇ ગય હતી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં રોડ પર પડેલા મસમોટા ખાડા નાં કારણે અકસ્માત સર્જાય છે છતાંય રોડ પર ખાડાઓ બૂરવાની તંત્ર ને આળસ આવી રહી છે અને વાહન ચાલકો ને અકસ્માત નું ભોગ બનવું પડે છે